નિષેધાત્મકસતામણી
સંબંધિતવિષયો
ગેરકાયદેસરસતામણીનેચલાવીલેવામાંઆવશેનહીં。
કંપનીગેરકાયદેસરસતામણીથીમુક્તકામકાજનુંવાતાવરણપૂરુંપાડવાકટિબદ્ધછે。કંપનીનીકાર્યનીતિવર્ણ,વંશ,ધર્મ,લિંગકેજાતીયઓળખ,જાતીયઅભિમુખતા,રાષ્ટ્રીયતાનુંમૂળ,નાગરિકતા,વંશીયપણું,ઉંમર,વિકલાંગતા,સગર્ભાવસ્થા,વૃદ્ધત્વસ્થિતિ,જનનીમાહિતીકેકાયદેસરરીતેસંરક્ષિતઅન્યપરિબળોઆધારિતકોઈપણસતામણીનેપ્રતિબંધિતકરેછે。સતામણીમાંકોઈપણમૌખિકકેઅન્યવર્તણૂંકનોસમાવેશથાયછેજેઅરૂચિકર,ગુંડાગીરી,ધમકીભરીકેકોઈપણવ્યકિતકેજૂથનેપરેશાનકરતીહોયઅનેતેવ્યકિતનાકાનૂનીરીતેસુરક્ષિતજૂથમાંસમાવેશનેઆધારિતહોય。કોઈવ્યકિતકોઈજૂથનોસભ્યછેકેકોઈસુરક્ષિતજૂથમાંસામેલસભ્યસાથેજોડાયેલવ્યકિતછેએવીમાન્યતાનેકારણેથતીસતામણીનોપણકંપનીવિરોધકરેછે。આતમામસતામણીગેરકાનૂનીછે。સતામણીનેપ્રતિબંધિતકરતીકંપનીનીનીતિકંપનીનાકાર્યમાંસામેલબધીવ્યક્તિઓનેલાગુપડેછેઅનેતેગેરકાનૂનીસતામણીનેપ્રતિબંધિતકરેછે,પછીભલેતેરોજગારમાટેકર્મચારીઓ,અરજદારો,અથવાઆપણેજેનીસાથેવ્યાપારકરીએતેવાઅન્યલોકોહોયજેમકેબહારનાવિક્રેતાઓ,ઠેકેદારોઅથવાગ્રાહકો。
પ્રતિબંધિતકરાતાઆચરણમાંનીચેનીવર્તણૂકોસામેલછેપણતેટલાસુધીમર્યાદિતનથી:
- શાબ્દિકવ્યવહારજેમકેવિશેષણો;લાંછન;અપમાનજનકઅને/અથવાઅશ્લીલટુચકાકેટિપ્પણી;પોતાનીકેઅન્યનીજાતીયપ્રવૃત્તિઓઅંગેચર્ચા,કેપૂછપરછ;કેઅભદ્રજાતીયછેડછાડ,માગણી,ચાળા,આમંત્રણકેટિપ્પણીઓ。
- અપમાનજનકઅને/અથવાઅશ્લીલપોસ્ટર્સ,ફોટા,કામચેષ્ટાનુંપ્રદર્શન,કાર્ટૂન,ચિત્રોકેચિહ્નોજેવાદ્રશ્યપ્રદર્શન。
- અપમાનજનકઅને/અથવાઅશ્લીલવોઇસમેલ,ઈમેઈલ,ગ્રાફિક્સ,ડાઉનલોડકરેલુંસાહિત્યકેવેબસાઈટનુંવિતરણ。
- જાતીયપ્રકૃતિનોઅણગમતોસ્પર્ષ,સંકેત,સામાન્યહિલચાલમાંઇરાદાપૂર્વકનોવિક્ષેપકેકામગીરીમાંહસ્તક્ષેપકરવોઅથવાવ્યક્તિનીલિંગ——જાતિ,વંશકેબીજાકોઈસંરક્ષિતઆધારનેલીધેવ્યક્તિપ્રતિઅન્યપ્રકારનીવર્તણૂંક。
- નોકરીચાલુરાખવાનીશરતતરીકેઅથવાઅન્યકોઈનુકસાનટાળવામાટેનીશરતતરીકેશારીરિકરીતેહવાલેથવાનીધમકીઓઆપવીકેમાગણીકરવીઅનેજાતીયપ્રલોભનોનાબદલામાંરોજગારલાભોનોપ્રસ્તાવકરવો。
ગેરકાયદેસરસતામણીમાટેટેલિફોન,ઈમેઈલ,ત્વરીતમેસેજીંગકેઈન્ટરનેટસહિતકોઈપણમાધ્યમનોઉપયોગસહનકરવામાંઆવશેનહીં。